Chalti ptti

''લોકો તમારા વિશે ગમે તે વિચારે, તમને યોગ્ય લાગે તે જ કરો. વખાણ થશે કે નહીં તેની ચિંતા કરો નહીં.-પાયથાગોરસ

3 July 2014

ગુજરાતની  36  સરકારી પીટીસી સીપીએડ અને બીપીએડ કોલેજોને રાતોરાત બંધ કરી દેવાઈ .  1000   લેક્ચરર્સ ને એક ઝાટકે છુટ્ટા કરી દેવાયા।  બંધ કરાયેલ કોલેજોમાં પ્રવેશ લેનારા બાળકોને અન્યત્ર પ્રવેશ આપી દેવામાં આવશે।